Subscribe Us

Header Ads

Mother’s Day 2020 ના આ ખાસ દિવસ પર તમારી મોમને સંભળાવો આ એવરગ્રીન ગીતો…

આમ તો એક વ્યક્તિના જીવનમાં ઘણા બધા સંબંધો સાથે જોડાયેલ હોય છે અને દરેક વ્યક્તિના જીવનમાં દરેક સંબંધનું એક અલગ મહત્વ હોય છે. પણ માતા અને સંતાનનો સંબંધ દુનિયામાં સૌથી અલગ અને અનમોલ હોય છે. આ દુનિયામાં ધરતી પર માતાને જ ભગવાનનું રૂપ કહેવામાં આવે છે.

image source

માં શબ્દ સાંભળતા જ સૌથી પહેલા આપણા આપણા દિમાગમાં ક્યારેય પણ ખતમ ના થાય એવો અવિરત પ્રેમ અને સપોર્ટ તરત જ યાદ આવી જાય છે. માં અને સંતાનના સંબંધનું સમ્માન કરતા મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. મે મહિનાના બીજા રવિવારના દિવસે આખી દુનિયામાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.

આવા સમયે મધર્સ ડેના દિવસના ખાસ અવસર પર બોલીવુડની વાત ના કરવામાં આવે તો મધર્સ ડેની ઉજવણી અધુરી ગણવામાં આવે છે. મધર્સ ડેના ખાસ અવસર પર દરેક વ્યક્તિ પોતાની માતાને સ્પેશીયલ ગીફ્ટ આપવા ઈચ્છે છે એટલા માટે અમે આપના માટે બોલીવુડ ફિલ્મના કેટલાક ખાસ ગીત લઈને આવ્યા છીએ,

image source

જેને સાંભળીને આપ પોતાની માતાથી દુર પણ છો તો કેટલાક સ્પેશીયલ ગીત પોતાની માતાને ડેડીકેટ કરી શકો છો તો ચાલો જાણીએ હવે કે, મધર્સ ડેના અવસરને ધ્યાનમાં રાખીને અને ખાસ આપના માટે પસંદ કરીને લાવ્યા છીએ અને હવે સાંભળીશું બોલીવુડના કેટલાક ખુબ વધારે પસંદ કરવામાં આવેલ ગીતોને….

Mother’s Day ૨૦૨૦ ના અવસર પર સાંભળીએ આ એવરગ્રીન ગીતો…

યારિયા:

દસવિદાનીયા :

રંગ દે બંસતી:

માં હૈ મોહહાબ્ત કા નામ:

લાડલા:

બેટા:

તારે જમીન પર:

દોસ્તાના:

ABCD-2 :

ખુબસુરત:

નીરજા:

રાજા ઔર રંક:

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)



source https://www.jentilal.com/bollywood-mothers-day-song/

Post a comment

0 Comments