Subscribe Us

Header Ads

શિવાંગી જોશીના ચહેરા પર એક પણ ડાઘ નથી,કારણ કે તે સૂતા પહેલા આ કરવાનું ભૂલતી નથી.

શિવાંગી જોશી એક સિક્રેટ ત્વચાની સંભાળ માટેના ઉપાયો નિયમિત રૂપે અનુસરે છે,જેને તે ક્યારેય ચૂકતી નથી.તો ચાલો જાણીએ પોતાની ત્વચાનો ગ્લો વધારવા માટે શિવાંગી શું કરે છે.

image source

આપણે બધા એક સ્વસ્થ અને ગ્લોઈંગ ત્વચા મેળવવા માંગીએ છીએ,જેના માટે આપણે બીજે ક્યાંય નહીં પરંતુ આપણા પસંદના કલાકારોની ટિપ્સને ફોલ્લો કરી છીએ.અત્યારે ચાલતા કોરોનાના સમયમાં લોકો બહાર જતા દરે છે તેથી તેમના માટે તેમની પસંદના બોલિવૂડ સ્ટાર્સ અથવા ટીવી એક્ટર્સ દરેક લોકો પોતાની ત્વચા અને વાળની સંભાળની રીત પોતાના ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.

image source

જો તમે સુંદર અને દોષરહિત ત્વચા વિશે વાત કરો,તો પછી પ્રખ્યાત ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નાયરાના પાત્રમાં પોતાનું સ્થાન બનાવનારી અને દરેક વ્યક્તિનું દિલ જીતનારી અભિનેત્રી શિવાંગી જોશીને કોઈ કેવી રીતે ભૂલી શકે.શિવાંગી એ ટેલિવિઝન વિશ્વની સૌથી પ્રિય અભિનેત્રી છે.તેણીના ઇન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયન ફોલોઅર્સ છે અને શિવાંગી હંમેશા તેમના ફેન્સ માટે ટીપ્સ અને ઉપાયો શેર કરવાનું પસંદ કરે છે.જો તમે એ પણ જાણવા માંગતા હોવ કે શિવાંગી આખો દિવસ કેમેરાની ભારે લાઈટ અને હેવી મેક-અપ હોવા છતાં પણ તેના જીવનમાં કેવી સુંદર દેખાઈ રહી છે,તો આજે અમે તમને તેની સુંદરતાનું રહસ્ય જણાવીશું.તો ચાલો જાણીએ.

ચમકદાર ત્વચા માટે શિવાંગી જોશીની સુંદરતા ટીપ્સને અનુસરો:

1.દિવસનો પ્રારંભ હૂંફાળા પાણીથી કરે છે

image source

શિવાંગી તેના દિવસની શરૂઆત એક ગ્લાસ નવશેકા પાણી સાથે મધ પીવાથી કરે છે.આ કરવાથી પાચનમાં સુધારો થાય છે અને ત્વચા ગ્લોઇંગ પણ થાય છે.

2. ગ્રીન જ્યુસ તેના ચેહરાને ગ્લોઈંગ બનાવે છે

image source

આ સિવાય તે સવારે એક ગ્લાસ ગ્રીન જ્યુસ પીવે છે.જોકે શિવાંગી તેનો સ્વાદ પસંદ નથી,તો પણ તે તંદુરસ્ત અને ચમકદાર ત્વચા માટે આ જ્યુસ નિયમિતપણે પીવે છે.

3. તેઓ આ કામ સુતા પહેલા આ કામ કરે છે

image source

શિવાંગીનું શૂટિંગ લગભગ 11-12 કલાક સુધી ચાલે છે,જેના કારણે તેણે તેના ચહેરા પર ભારે મેકઅપની સાથે દિવસ પસાર કરવો પડે છે.તેથી ઘરે પહોંચ્યા પછી તે સૌથી પેહલા મેકઅપ દૂર કરે છે.મેકઅપ દૂર કર્યા પછી તે તેના ચેહરા પર ઘણાં મોઇશ્ચરાઇઝરને લગાડે છે.

4 સનસ્ક્રીન પણ ફાયદો આપે છે

image source

શિવાંગી ચહેરા પર ઘણાં સનસ્ક્રીન લોશન લગાડે છે,કારણ કે તેણે સૂર્યની હાનિકારક યુવી કિરણોમાં શૂટિંગ માટે કલાકો પસાર કરવો પડે છે ,જે ત્વચાને નુકસાન પહોંચાડે છે.સનસ્ક્રીન સૂર્યની હાનિકારક યુવી કિરણો ત્વચા પર આવતા રોકે છે,જેથી ત્વચા સ્વસ્થ રહે છે.

5. હોમ ફેસ પેક શ્રેષ્ઠ છે

image source

ગ્લોઈંગ ત્વચા મેળવવા માટે શિવાંગી હોમમેઇડ પેકનો ઉપયોગ કરે છે.તેઓ બહાર મળતા પ્રોડક્ટ્સ પર એટલો વિશ્વાસ નથી કરતા જેટલો તે ઘરેલુ ફેસ પેક પર કરે છે.

6. સરળ ઘરેલું ખોરાક ખાય છે

image source

આ ચીજો સિવાય શિવાંગી તેના આહારમાં તંદુરસ્ત ખોરાકનો પણ સમાવેશ કરે છે.તે બહારના ખોરાક,જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાનું ટાળે છે.તેમના આહારમાં ફળો અને શાકભાજી વધુ હોય છે.તે ફક્ત સાદો ખોરાક જ ખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/shivangi-joshi/

Post a comment

0 Comments