Subscribe Us

Header Ads

શું તમને ખ્યાલ છે કે બોલીવૂડ ફિલ્મજગના આ કલાકારનુ લગ્ન સમયે પણ ચાલી રહ્યુ હતુ બીજી અભિનેત્રી સાથે અફેર…

મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતમા ઘણા ઘણા કલાકારો છે કે, જેમના લગ્ન પછી પણ બીજી અભિનેત્રીઓ સાથે અફેર છે. આ કલાકારોએ તેમની પત્નીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને અન્ય અભિનેત્રીઓ સાથે સંબંધો બાંધ્યા છે. આજે આ લેખમા અમે તમને આવા જ એક અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે લગ્ન કરવા જઇ રહ્યો હતો પરંતુ, આ અભિનેતાનુ આ સમયે અન્ય કોઈ અભિનેત્રી સાથે અફેર ચાલી રહ્યુ હતુ અને તેમછતા આ અભિનેતાએ લવ મેરેજ કર્યા હતા.

image soucre

અમે અહી જે અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ તે છે અભિનેતા શત્રુઘ્ન સિંહા. આ અભિનેતાએ પૂનમ સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની મુલાકાત એક ફિલ્મના એક શૂટિંગ દરમિયાન થઈ હતી અને આ સમય દરમિયાન જ તે બંને એકબીજાના પ્રેમમા પડી ગયા હતા. જો કે, એવુ કહેવામા આવી રહ્યુ છે કે, આ જ સમયે શત્રુઘ્ન સિંહાનુ અભિનેત્રી રીના રાય સાથે અફેર ચાલી રહ્યુ હતુ.

Advertisement

image soucre

શત્રુઘ્નસિંહાએ રીનાકુમારી રોયને ખબર ના પડે તેવી રીતે પૂનમ સાથે લગ્ન કર્યા હતા. જયારે પૂનમ સાથે મુલાકાત થઇ ત્યારે શત્રુઘ્નસિંહા તેની સાથે બહાર ફરવા ગયો અને ત્યારપછી તેમણે ટ્રેનમા જ પૂનમને એક અનોખા અંદાજમા પ્રપોઝ કર્યુ હતુ. અહીથી જ બંનેએ પોતાના સંબંધની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૮૦મા પૂનમ અને શત્રુઘ્નસિંહા લગ્નના પવિત્ર બંધને જોડાયા હતા.

image soucre

મીડિયાના અમુક અહેવાલો મુજબ શત્રુઘ્નસિંહાનુ એ સમયે અભિનેત્રી રીનાકુમારી રોય સાથે અફેર ચાલી રહ્યુ હતુ. હવે ઘટના કઈક બની કે, જ્યારે રીનાકુમારી રોય કોઈક અંગત કામના લીધે લંડન ગઈ હતી ત્યારે શત્રુઘ્નસિંહાએ રીનાકુમારી રોયથી છુપાવીને પૂનમ સાથે લગ્ન કર્યા. જ્યારે રીના રોયને આ વાત વિશે ખ્યાલ પડ્યો કે, શત્રુધ્નસિન્હાએ પૂનમ સાથે લગ્ન કરી લીધા છે, તો તેણીને એકદમ શોક લાગી ગયો.

Advertisement

image soucre

આ વાતની જાણ થતા જ તે આ વાતની પુષ્ટિ કરવા માટે તુરંત જ લંડનથી ભારત દોડી આવી અને જ્યારે અહી આવીને તેને ખબર પડી કે શત્રુધ્ન સિન્હાએ લગ્ન કરી લીધા છે, તો આ વાત સાંભળીને તે સાવ ભાંગી પડી અને તેણે શત્રુધ્નને આ છેતરપિંડી અંગેનો જવાબ આપવા માટે કહ્યુ.

image soucre

લગ્ન બાદ પણ શત્રુઘ્ન સિન્હાનુ લાંબા સમય સુધી રીના રોય સાથે અફેર હતુ તેવા મીડિયામા ન્યુઝ ફરી રહ્યા હતા અને આ કારણોસર જ તેમના લગ્નસંબંધમા પણ અંતર વધી રહ્યુ હતુ. એક સમય એવો આવ્યો હતો કે, જ્યારે રીના રોય અને શત્રુઘ્ન સિંહાના સંબંધોનો અંત આવી ગયો હતો અને પૂનમ અને શત્રુધનના સંબંધોમા સુધારો આવી ગયો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

Advertisement

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Advertisement

Advertisement

Let's block ads! (Why?)source https://www.jentilal.com/shatrugnasinha/

Post a comment

0 Comments