Subscribe Us

Header Ads

ઈશા અંબાણી છે આ બોલિવુડની અભિનેત્રીની ખાસ બાળમિત્ર, જાણીને તમને પણ થશે આશ્ચર્ય

મુકેશ અંબાણી અને તેનો પરિવાર બોલિવુડના સ્ટારની જેમ ચર્ચામાં રહે છે. તેમની પુત્રી ઈશા અંબાણીના હાલમાં લગ્ન થયા છે. આજે આપણે તેની ખાસ મિત્ર વિષે જાણીએ. તે તેના હ્રદયની ખૂબ નજીક છે. ઈશા અંબાણીની બાળપણની અને અત્યારની તસવીરમાં તેની મિત્ર સાથે જોવા મળે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે તેની મિત્ર બીજું કોઈ નહીં પરંતુ એક અભિનેત્રી છે જેનુ નામ કિયારા અડવાણી છે. તે ઈશા અંબાણીની ખાસ મિત્ર છે.

image source

આ એ જ અભિનેત્રી છે જેને એમ.એસ. ધોનીમા સુશાંતસિંહ રાજપૂતની પત્નીનું પાત્ર નિભાવ્યુ હતુ. હાલમા કિયારાએ તેની અને ઈશાની એક તસવીર પોસ્ટ કરી હતી. ત્યારે તેને તેમનો બાળપણની તસ્વીર પોસ્ટ કરી હતી. તેને કહ્યુ હતુ કે, મારી બાળપણની મિત્ર એટલી સુંદર લાગે છે કે, તે બાળપણમા લગતી હતી. આ બંનેનુ બાળપણ એકસાથે વીત્યુ હતુ. તે બંને બાળપણથી જ સારા મિત્ર છે અને હાલમાં પણ સારા મિત્ર છે.

image source

કિયારા બોલિવુડમા તેની ખાસ ઓળખ બનાવી છે. તેને દક્ષિણની ફિલ્મથી શરૂઆત કરી હતી અને તે અત્યારે કબીર સિંહ અને એમ.એસ. ધોની જેવી હિટ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. તે આવતી ફિલ્મ માટે ખૂબ ઉત્સાહી છે. તે અક્ષય સાથે આવનારી ફિલ્મો લક્ષ્મી બોમ્બ, શેરશાહ, ઇંદુ કી જવાની અને ભૂલ ભુલૈયામા જોવા મળશે. તેનો ૩૧ જુલાઈએ બર્થ ડે છે.

image source

તે ૨૦૧૪માં ફગલી ફિલ્મથી બોલિવુડમાં આવે પરંતુ તે ખાસ હિટ ના રહી. તે પછી તે એમ.એસ. ધોનીમા સુશાંત સિંહ રાજપૂત સાથે અને કબીર સિંહમાં સાહિત કપૂર સાથે અભિનય કરીને ખૂબ લોકપ્રિય અને ઓળખીતી બની હતી. તેનું સલમાન ખાન સાથે ખાસ જોડાયેલ છે.

image source

તેની માસી સલામાનની પહેલી ગર્લફ્રેન્ડ હતી. તેની માતા અને સલમાન સાથે મોટા થયા હતા. તેની સાથે બીજા પણ ઘણા મોટા અને જૂના અભિનેતા જોડાયેલા છે. તેના માતા-પિતાની મિત્ર જુહી ચાવલા છે. તે એક ઉદ્યોગપતિની દીકરી છે. તેની આવનારી ફિલ્મ લક્ષ્મી ઓ.ટી.ટી.મા અક્ષય સાથે કામ કરતી દેખાશે. તેમણે પહેલા ગુડન્યૂઝમા એકસાથે કામ કર્યુ છે. તેણે ઘણી સારી ફિલ્મો કરીને તેની આગવી ઓળખ બનાવી છે.

image source

તેણે એક એવી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો કે, જેમા તે માંડ માંડ બચી હતી. તે કહે છે કે, તે જ્યારે કોલેજમાથી તેના મિત્ર સાથે ટ્રીપ પર ગઈ હતી. ત્યારે તેના રૂમમાં આગ લાગી હતી. ત્યારે તે આંગથી તે માંડ-માંડ બચી હતી. તે જ્યારે “ધ કપિલ શર્મા શો” મા આવી ત્યારે તેની સાથે અક્ષય કુમાર પણ આવ્યા હતા, ત્યારે તેમણે કિયારાની પોલ ખોલી હતી અને કહ્યુ હતુ કે, તે હાલ કોઈને ડેટ કરી રહી છે. ત્યારે હાલ જોવાનુ રહ્યું કે, તેમની આ વાત સાચી છે કે, ફક્ત મજાક…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/ishambanikiaraadvani/

Post a comment

0 Comments