Subscribe Us

Header Ads

એકતા કપૂર કોઈને ખબર ન પડે એમ પરણી ગઈ, હવે વીડિયો વાયરલ થતાં હાહાકાર મચી ગયો, જોઈ લો તમે પણ

એકતા કપૂર અવાર નવાર કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં આવતી રહે છે. ત્યારે ફરી એક વખત તેના લગ્નની વાત કરવામા આવી રહી છે. જો કે આ પહેલાં લગ્નના પ્રશ્નના જવાબમાં એકતા કપૂરે હસીને કહ્યું હતું કે એક સારો છોકરો મળે કે તરત જ તે લગ્ન કરવાની હા પાડી દેશે. તેણે કહ્યું કે, પરંતુ હવે સારા છોકરાઓની કમી છે જલ્દી મળતા નથી. ત્યારે હાલમાં તે કંઈક એવા અવતારમાં જોવા મળી છે કે ફેન્સ પૂછી રહ્યા છે કે શું લગ્ન કરી લીધા. જો વિગતે વાત કરીએ તો હાલમાં જ ટીવીની ફેમશ એક્ટ્રસ અનીતા હસનંદાનીએ દીકરાને જન્મ આપ્યો છે. આ દરમિયાન પ્રોડ્યુસર એકતા કપૂર ત્યાં જોવા મળી હતી. હૉસ્પિટલમાં એકતા કપૂરે અનીતા હસનંદાની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે.

image soucre

હવે આ વીડિયો શેર થયો અને જોવા મળ્યું કે આ વીડિયોમાં એકતા કપૂરની માંગમાં સિંદૂર છે. એકતા કપૂરના આ વીડિયોને જોયા પછી ફેન્સ સતત સવાલનો મારો કરી રહ્યા છે કે એકતા એ આખરે આ ‘કોના નામનો સેથો પુર્યો છે?’ શું તેઁણે કોઈ સાથે લગ્ન કરી લીધા કે? જો કે હવે આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે એમાં એ પણ જોવા મળી રહ્યું છે કે આ વીડિયોમાં અનિતા ખૂબ જ ખુશ લાગી રહી છે અને વિક્ટ્રી સાઇન પણ બતાવી રહી છે.

Advertisement

image source

તેમના ચહેરા પર મોટી સ્માઇલ પણ જોવા મળી રહી છે. આ વીડિયોની શરૂઆતમાં એકતા કપૂરે પોતાના ચહેરા પર માસ્ક પણ લગાડ્યું છે, પણ આ પછી તે હટાવી દે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દીકરાના જન્મની શુભેચ્છા આપતાં એકતા કહે છે કે, ‘મારો ભાણિયો થયો છે.’

વીડિયો તો ચર્ચામાં છે જ પણ સાથે સાથે એકતા કપૂરે આપેલું કેપ્શન પણ ચર્ચામાં આવ્યું છે. તેની જો વાત કરવામાં આવે તો એકતા કપૂરે આ વીડિયો શેર કરતી વખતે લખ્યું કે, ‘જ્યારે તમને અહેસસાસ થશે કે, તમે કામ અને લવલાઇફ વિશે વાત કરી શકશો નહીં, પણ હવે દીકરાની વાત થશે. અનીતા અને રોહિતને શુભેચ્છા અને મમ્મી ડેડી ક્લબમાં સ્વાગત છે. હવે આ પોસ્ટ પર ફેન્સની સાથે સાથે દિગ્ગજોની પણ શુભકામનાઓ આવી રહી છે અને લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

Advertisement

image soucre

આ પહેલાં વર્ષ 2020માં પણ એકતાના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે બી ટાઉનમાં લગ્નના સમાચાર સતત સામે આવી રહ્યા હતા. ત્યારે સમાચાર મળી રહ્યા હતા કે એકતા કપૂર જલદીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. જી હાં, ચાહકો આ વાતનો અંદાજ એકતા કપૂરના એક ફોટોથી લગાવી રહ્યા હતા. જે તેણે ખુદ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે એકતા કપૂરે પોતાના ખાસ મિત્રની સાથે સેલ્ફી ક્લિક કરી અને તેને શેર કરી હતી. તેના પછી એકતા કપૂરના કેપ્શને સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. આ ફોટોને શેર કરતા એકતા કપૂરે લખ્યુ હતું કે, અને અમે અહીંયા છીએ… તમને જલદીથી બતાવીશું.

image soucre

આ કેપ્શનની સાથે ફોટો શેર કરતા જ એકતા કપૂરના ચાહકો અને તેમના મિત્રો તેને શુભેચ્છા પાઠવવા લાગ્યા હતાં. હવે નવાઈની વાત એ છે કે આ ફોટો ઉપર તેમના ચાહકોની સાથે સાથે એકતા કપૂરના ખાસ મિત્રો પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે, વેટિંગ તો કોઈએ લખ્યું કે, ફૈબ. એકતા કપૂરે પોતાના જે ખાસ મિત્ર સાથે ફોટો શેર કર્યો હતો તેનું નામ તનવીર બુકવાલા છે. જે એકતા કપૂરના ખુબ જ સારા મિત્રો હોવાની વાત છે. જો કે હજુ કોઈને ખબર નથી કે હકીકત શું છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

Advertisement

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Advertisement

Advertisement

Let's block ads! (Why?)source https://www.jentilal.com/ektakaporsetha/

Post a comment

0 Comments