Subscribe Us

Header Ads

ફોનને ટચ કે ટાઈપ કર્યા વગર આ રીતે મોકલો વોટ્સએપ મેસેજ, જાણો આ ત્રણ મજેદાર ટ્રિક્સ વિશે…

મિત્રો, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપનો ઉપયોગ હાલ સમગ્ર વિશ્વમા કરવામા આવી રહ્યો છે. ૧૮૦ દેશોમા ૧.૫ અબજ લોકો છે, જે એના પર હાલ પ્રવર્તમાન સમયમા સક્રિય છે. વપરાશકર્તાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ એપ્લીકેશનમા અનેકવિધ નવી સુવિધાઓનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. જેથી, વધુને વધુ લોકો આ રીતે ઉપયોગ કરી શકે.

image soucre

જોકે, હજી પણ ઘણા લોકો એવા છે, જેમને એની ઘણી જરૂરી ટીપ્સ વિશે માહિતી નથી. આજે અમે તમને અમુક એક એવી ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમને સ્પર્શ કે ટાઇપ કર્યા વિના પણ તમારા ફોનમા મેસેજ કરવાની સુવિધા આપે છે. એવી ઘણી યુક્તિઓ પણ છે કે, જે તમારા ચેટિંગના અનુભવને ખુબ જ વધુ મનોરંજક બનાવે છે. જોકે, તમારે સેટિંગમાં તમારે અમુક ફેરફાર કરવાની જરૂર પડશે. ચાલો આપણે જાણીએ.

image soucre

જો તમને તે અશક્ય લાગે તો પણ તે થઈ શકે છે. તમે ફોનને સ્પર્શ કર્યા વિના પણ તમારા મેસેજ પણ વાંચી શકો છો અને જવાબ આપી શકો છો. ફક્ત ફોનને સ્પર્શ અને ટાઇપ કર્યા વિના સંદેશાઓ વાંચવા અથવા મોકલવામાં સિરી અથવા ગૂગલ આસિસ્ટન્ટની મદદ લો. તમે તમારા સંદેશાઓ કહીને આ વર્ચ્યુઅલ સહાયકો પાસે પણ ટાઇપ કરાવી શકો છો. તે તમે સ્પષ્ટ કરશો તે નામ પર સંદેશાઓ મોકલી શકે છે.

image soucre

જો તમે વોટસએપ ચેટમાં થોડી વધુ મજા મેળવવા માંગો છો તો તમે નવા ફોન્ટ પણ બનાવી શકો છો અને તમારા જૂના ફોન્ટથી છુટકારો પણ મેળવી શકશો. તમે બોલ્ડ અક્ષરોમા શબ્દ લખી શકો છો અથવા ઇટોલિક ફોન્ટ પણ પસંદ કરી શકો છો. તમારે જે શબ્દ બોલ્ડ કરવા છે તેની આગળ અને પાછળ સ્ટાર મૂકી દો. જ્યારે તમે સંદેશ મોકલશો ત્યારે તે બોલ્ડ ફોન્ટમાં દેખાશે. આ સિવાય જો તમે તમારા ફોન્ટને ઇટાલિક કરવા માંગો છો તો શબ્દની આગળ અને પાછળ અંડર-સ્કોર લગાવો.

image soucre

ઘણીવાર આપણે લોકોના સંદેશાઓનો જવાબ આપી શકતા નથી કે ભૂલી શકતા નથી. આ માટે તમે તમારા સંપર્કથી કોઈપણ નંબરને અનરીડ કરી શકો છો. જો તમે ઈચ્છો તો તમે સંદેશો અનરીડ કરી શકો છો અને પછીથી તેનો જવાબ આપી શકો છો. આમ, કરવાથી અનરીડ મેસેજ પર એક નિશાન બની જશે, જે તમને પછી રીમાઈન્ડ કરાવશે.

image soucre

આ માટે, તમારે એન્ડ્રોઇડ ફોનમાં તમે જે ચેટ અનરીડ કરવા માંગો છો તેને દબાવવી પડશે અને પકડીને ખેંચી રાખવી પડશે. ત્યારબાદ તમને જમણી બાજુ અનરીડનો વિકલ્પ તમને દેખાશે. જ્યારે આઈ.ઓ.એસ. પર તમને તમને જમણી બાજુ સ્વાઇપ કરવાથી અનરીડનુ આઇકન જોવા મળશે, તેના પર ક્લિક કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/withouttouchtype/

Post a comment

0 Comments