Subscribe Us

Header Ads

લાઈમલાઈટથી ગાયબ થઇ ગઇ છે ‘કલ હો ના હો’ની જિયા, હવે કરે છે કંઇક આવું કામ, જોઇ લો તસવીરોમાં કેટલી બદલાઇ ગઇ છે

ફિલ્મી દુનિયામાં ઘણા એવા કલાકારો થઈ ગયા જે એક બે હિટ ફિલ્મો આપીને ગુમનામ થઈ ગયા. આજે અમે તમને જનક શુકલા વિશે જણાવવા જઈ રહ્યા છે. જનકે 90ના દાયકામાં હિટ ટીવી શો કરિશ્મા કા કરિશ્મામાં કામ કર્યું હતું. લાંબા સમય સુધી ચાલેલા આ શોમાં જનક શુકલાના કામને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટાની હિટ ફિલ્મ કલ હો ના હોની આ ચાઈલ્ડ આર્ટિસ્ટ હવે ગ્લેમરની દુનિયાથી ખૂબ જ દૂર થઈ ચૂકી છે.

image source

થોડા દિવસ પહેલા જ જનક શુકલાનો એક વિડીયો સામે આવ્યો છે, આ વીડિયોમાં એ જણાવી રહી છે કે શાહરુખ ખાનની આ ફિલ્મ માટે આપેલા એમના ઓડિશન એકદમ બેકાર હતું. તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં જનક શુકલા ઓર્કીયોલજિસ્ટવાળી જિંદગીને એન્જોય કરી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે ફિલ્મ કલ હો ના હોમેં જનક શુક્લાએ જિયા કપૂરનો રોલ કર્યો હતો. એ સિવાય જિનકે ઈરફાન ખાન સાથેની ફિલ્મ ડેડલાઈનમાં પણ કામ કર્યું હતું. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફેમસ થનારી જનક શુકલા હવે મોટી થઈ ગઈ છે અને તમે એમના ફોટા જોઈએ કદાચ તમે એને ઓળખી પણ નહીં શકો.

image source

આ વીડિયોમાં જનક શુકલા કહી રહી છે કે “મારું અત્યારથી રિટાયરમેન્ટ ચાલી રહ્યું છે, એવુ મારા પેરેન્ટ્સ કહે છે” જનકે આગળ કહ્યું કે પહેલા એ ઘણી જ એક્સ્ટ્રોવર્ટ હતી પણ હવે એ એનાથી એકદમ વિપરીત અને એકદમ શાંત થઈ ગઈ છે. એવું બિલકુલ નથી કે એ એક્ટિંગથી થાકી ગઈ છે. એમને કહ્યું કે બાળપણમાં મેં ખૂબ જ કામ કર્યું છે એટલે મારે હવે મજા કરવી છે”

image source

વીડિયોમાં જનક શુકલા આગળ કહે છે કે એમના પેરેન્ટ્સ પણ ઈચ્છે છે કે હું એક્ટિંગમાંથી બ્રેક લઈ લઉં અને એમને ઇતિહાસમાં ઘણો જ રસ હતો એટલે હવે એ આર્કિયોલોજીસ્ટ બની ચુકી છે. એમને જણાવ્યું કે બાળપણમાં એમને જે સપનું જોયું હતું આજે એનાથી એકદમ ઊંધું થઈ ચૂક્યું છે. એમને કહ્યું કે “હું વિચારતી હતી કે 24ની ઉંમરમાં લગ્ન કરીને સેટલ થઈ જઈશ પણ આજે એવું બિલકુલ પણ નથી થયું. અંતમાં જનક શુકલા કહ્યું કે જે હું કરવા માંગુ છું એના માટે મારે પૈસાની જરૂર પડશે પણ એનો અર્થ એ નથી કે એ લક્ષ્યને પાછળ છોડી દે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/kalhonaho/

Post a comment

0 Comments