Subscribe Us

Header Ads

Relationship Tips: શું તમે પણ આ લાઇન બોલીને છોકરીને ઇમ્પ્રેસ કરવાનું વિચારી રહ્યા છો? તો સાવધાન..નહિં તો રહી જશો કુંવારા

ઘણા છોકરાઓ તેમની સેલેરીને લઈને ઘણું જુઠ્ઠું બોલતા હોય છે તેમની પરિસ્થિતી ઘણીવાર એવી થઈ જાય છે કે, તેને ખોટું બોલવું જ પડે છે. તેમને હમેશા ખબર હોય છે કે, છોકરીઓ ખર્ચાળ હોય છે. ત્યારે તે એવું બતાવતા હોય છે કે તેના ખર્ચ કરવાથી તેમને કઈ સમસ્યા થતી નથી.

સબંધની શરૂઆતમાં આ ભૂલ ન કરવી જોઈએ :

image source

કોઈ પણ બીજી વ્યક્તિ સાથે સબંધ રાખવા માટે ભારતીય છોકરાઓને ઘણા પાપડ વણવા પડે છે. તેના માટે તે સૌથી પહેલા એક સારી છોકરી શોધે છે અને તે પછી તે તેનું દિલ જીતવાનો પ્રયાસ કરે છે. તેનાથી ઘણી વાર છોકરીઓ ઊંધી-ચતી હરકતો પણ કરે છે. ત્યારે જો વાતચીત શરૂ થયા ત્યારે તે છોકરીને પ્રભાવિત કરવા માટે તે ઘણી વખત આવી વાતો પણ કરે છે. તેનાથી છોકરી સમજે છે કે આ છોકરો સાવ ખોટું બોલે છે.

ફેંકુ ના બનો :

image source

કોઈપણ છોકરી સાથે વાત કરવાની એક સારી રીત હોય છે પરંતુ છોકરી સાથે વાત કરી તેને પ્રભાવિત કરવાની ટેક્નિક ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. કેટલાક લોકો આ ટેકનિકને ના હોવાના કારણે લાગણીઓમા આવી જતા હોય છે પરંતુ, કેટલાક લોકો છોકરીને પ્રભાવિત કરવાના ચક્કરમાં તેને તાજ મહેલથી પણ સુંદર કહેતા હોય છે. આમ તો આ સત્ય છે પરંતુ, માત્ર બોલવા માટે તમારે સાવ ખોટુ ના બોલવુ કે, તેની યાદી બની શકે. આ લાઇનનો તમારે ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ.

મોટા મોટા સપના ના બતાવવા :

image source

કોઈપણ છોકરો છોકરીને પ્રભાવિત કરવા માટેના ચક્કરમા ઘણી લાંબી વાતો કરતા હોય છે જેમકે, દર અઠવાડિયામા હિલ સ્ટેશની મુલાકાત લેવાની વાત કરે છે. તમારા મિત્રો સાથે મજેદાર દિવસોની ઉજવણી કરે છે પરંતુ, ઘણીવાર આ વસ્તુ છોકરીઓને પરેશાન કરતી હોય છે. ઘણા લોકોને સબંધ બન્યા પછી ફક્ત વાતોથી જ કામ ચલાવી રહ્યા હોય છે. તેનાથી તેના સાથીનો વિશ્વાસ ઓછો થવા લાગે છે. તેથી આટલી મોટી વાતો ન કરવી જોઈએ.

પરિવારનું ખરાબ :

image source

છોકરાઓ તેમણે એકલા દેખાડવાના ચક્કરમાં તે પોતાના પરિવારના લોકો વિશે ખરાબ બોલતા હોય છે. આ કરતી વખતે થોડા સમય માટે તે છોકરી સહાનુભૂતિ મેળવે છે પરંતુ, તે પછી તે આ સહાનુભૂતિ ભ્રાંતિમાં ફેરવાય જાય છે આવી ભૂલ ન કરવી જોઈએ.

વધારે પડતી આવક અને ખર્ચની ગણતરી કરતાં હોય :

image soucre

છોકરાઓ મોટી ભાગે તેના પગાર વિષે જૂઠું બોલતા હોય છે કેટલીક વાર સંજોગો તેમણે એમ કહેવાની ઘણી ફરજ પાડે છે. છોકરાને ખ્યાલ છે કે જો છોકરી થોડી ખર્ચાળ છે તેથી તે બતાવતા પ્રયાસ કરે છે. તેને તેમના ખર્ચમાં કોઈ સમસ્યા થતી નથી. તે વધારે ખર્ચ સહન કરી શકે છે.

કારણકે, તેઓ ખૂબ પૈસા કમાતા હોય એવું દેખાડે છે. તે પછી થોડા સમય પછી તે કોઈ પણ પ્રકારની મદદ માંગે ત્યારે તેના હાથ ઊંચા કરી દે છે. ત્યારે તેમની પાસે પૈસા હોતા નથી. તેથી આપણે આપની આવક વિષે ખોટી માહિતી ન આપવી જોઈએ.

ભૂતકાળના સબંધોની વાતો :

image soucre

ભૂલમાં પણ તમારા ભૂતકાળના સબંધો વિષે વાત ન કરવી જોઈએ અને ન તે સબંધ તૂટવાના કારણ વિષે ચર્ચા કરવી જોઈએ. તેનાથી નકારાત્મકતા વધારે છે. કદાચ જે બાબતોને તમે તમારા હિસાબે સારી સમજો છો તે છોકરી માટે ખોટી હોય શકે છે. તેથી સબંધ શરૂ થતાં પહેલા જ પૂરા થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/relationship-tips-2/

Post a comment

0 Comments