Subscribe Us

Header Ads

ખૂબ જ આલિશાન છે કપિલ શર્માનો બંગલો, તસવીરો જોઇને બોલી ઉઠશો WOW!

ટીવી જગતના જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્મા હાલ તો મનોરંજન જગતની ચકમકથી દૂર છે. કપિલ થોડા સમય પહેલા જ એક નાનકડા રાજકુમારના પપ્પા બન્યા છે અને હાલ એ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ટેલિવિઝન ક્ષેત્રમાં કપિલ શર્મા પોતાનો પગ જમાવી ચુક્યા છે.ક્યારેક સંઘર્ષમાં જીવન જીવનાર કપિલ શર્મા આજે લાખો કરોડોની કમાણી કરે છે. એમની પાસે ઘણી સંપત્તિ તો છે જ સાથે જ એમની પાસે મુંબઈ અને પંજાબમાં સુંદર ઘર પણ છે. તો ચાલો આજે તમને કરાવીએ કપિલ શર્માના મુંબઈ અને પંજાબના ઘરના દર્શન.

image soucre

કપિલ શર્માનું મુંબઈમાં એક ખૂબ જ સુંદર ઘર છે જેમાં એ પોતાના પરિવાર સાથે રહે છે. પત્ની ગિન્ની ચતરથ, બંને બાળકો અને માતા સાથે કપિલ અંધેરી વેસ્ટના ડીએલએફ એન્કલેવમાં રહે છે. એને મુંબઈના પશ્ચિમ ઉપનગરનો પ્રીમિયમ એરિયામાં ગણવામાં આવે છે.ખબરોનું માનીએ તો કપિલના આ ફ્લેટની કિંમત 15 કરોડ રૂપિયા છે.

image soucre

કપિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. એવામાં જ્યારે પણ એ પોતાના પરિવારનો કોઈ ફોટો શેર કરે છે તો ફેન્સને એમના ઘરની અંદરના ફોટા પણ જોવા મળી જાય છે. એમના મુંબઈવાળા ઘરમાં એક મોટો લિવિંગ રૂમ છે. કપિલ શર્માનું પંજાબમાં પણ એક ફાર્મ હાઉસ છે. જેની સામે એક મોટું ગાર્ડન પણ છે જે એને વધુ સુંદર બનાવે છે.

image soucre

એમના મુંબઈના ઘરમાં એક મોટી બાલ્કની છે જ્યાં ઘણીવાર કપિલ શર્મા કોઈને કોઈ એક્ટિવિટી કરતા દેખાય છે. કપિલ શર્માના ઘરમાં ડાઇનિંગ એરિયા પણ ખૂબ જ સુંદર છે. સફેદ થીમ પર સજાવેલો એમનો આ રૂમ ખૂબ જ શાનદાર દેખાય છે.

image soucre

કપિલ શર્માના મુંબઈ વાળા ઘરમાં એક મોટો સ્ટડી એરિયા છે જેને સફેદ અને ગોલ્ડન થિમથી સજાવવામાં આવ્યો છે. એમ ઘણા બધા લાઈટ લેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આ રૂમને વધુ શાનદાર બનાવે છે. બીજી બાજુ એમના પંજાબ વાળા ફાર્મહાઉસમાં તમને બગીચાનો સુંદર નઝારો જીવ મળશે. લિવિંગ રૂમમાં ભૂરા રંગના સોફા સેટ અને ગ્લાસ વિન્ડો એ રૂમને વધુ ખાસ બનાવે છે.

image soucre

કપિલ શર્માના મુંબઈના ઘરમાંથી દિવસ અને રાત શાનદાર નઝારા જોવા મળે છે..એટલું જ નહીં કપિલ શર્માના ઘરમાં તમને રસ્ટીક થીમ પણ જોવા મળશે જે એમના ઘરને વધુ સુંદર બનાવે છે. પોપિંગ વોલ કલર, રીંગલ કેન્ડલ સ્ટેન્ડ, કોન્ટ્રાસ્ટિંગ વાસ અને સિલ્વર હાઈ બેકરેસ્ટ ચેર અને મેચિંગ ટેબલ કાચ ઘરના આ ભાગને ઘણું જ ખાસ બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/kapilsharmaalishan/

Post a comment

0 Comments