Subscribe Us

Header Ads

જો તમે પણ લગાવી લેશો આ નળ તો આવશે 15 સેકંડમાં ગરમ પાણી, જાણો કિંમત પણ

શિયાળાની સીઝન હાલમા પૂરી થઈ છે પણ અનેક લોકો એવા પણ હોય છે કે જેમને બારેમાસ ગરમ પાણીથી ન્હાવાની આદત હોય છે. જો તમે પણ આવી આદત ધરાવો છો અથવા આવનારા શિયાળા માટે પ્લાન કરી રહ્યા છો તો તમે આ ખાસ નળને તમારા ઘરમાં લગાવી શકો છો. તેનાથી તમનેફક્ત 15 સેકંડના સમયમાં જ ગરમ પાણી મળી રહે છે. જો તમે શિયાળામાં પાણી ગરમ કરવાના હીટર અને ગીઝર લગાવો છો તો તે તમને મૌંઘા પડે છે અને સાથે જ તમારું લાઈટ બિલ પણ વધે છે. આજે અમે આપને માટે ઈન્સ્ટન્ટ વોટર હીટરની માહિતિ લાવ્યા છીએ. આ સસ્તા રહે છે અને ફક્ત 15 સેકંડમાં જ પાણીને ગરમ કરવાનું શરૂ કરી દે છે.

image source

ખાસ વાત તો એ છે કે તમે તેનાથી કિચન, બાથરૂમ કે પછી ઘરમાં ગમે ત્યાં ગરમ પાણી મેળવી શકો છો. તમે તેને કોઈ પણ સારી ક્વોલિટીના સ્ટીલના પાઈપની ઉપર લગાવી શકો છો. તેને ફિટ કરવાનું પણ ખૂબ જ સરળ છે. તેની ઉપર એક નાનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેનાથી તમે એ પણ જાણી શકશો કે પાણીનું તાપમાન કેટલું છે.

image soucre

જ્યારે તમે તમારા ઘરના કોઈ પણ નળના પાઈપ પર આ મશીન લગાવી લો છો તો તમારે કોઈ પણ સ્વિચને ઓન કે ઓફ કરવાની જરૂર રહેશે નહીં. કેમકે કેને સેન્ટરમાં કામ કરવાથી તે જાતે જ બંધ થઈ જાય છે. તેને ડાબી અને જમણી બાજુ ફેરવવાથી નોર્મલ પાણી અને ગરમ પાણી આવે છે. આ સાથે આ નળની અન્ય ખાસિયત એ છે કે તેને લગાવડાવવા માટે તમારે કોઈ પ્લમ્બર બોલાવવાની જરૂર રહેતી નથી. તમે જાતે જ તેને સરળતાથી ફિટ કરી શકો છો.

image source

જો તમે મોટું ગીઝર લગાવો છો તો તેમાં પાણી ગરમ થયા બાદ અડધા કલાકનો સમય લાગે છે અને તેને ઈન્સટન્ટ વોટર હીટરમાં તમે ફક્ત દોઢથી 2 મિનિટમાં ન્હાવા જેટલું પાણી મેળવી શકો છો. એટલે કે તે તમારા લાઈટબિલમાં પણ વધારો કરે છે. આ સાઈઝમાં નાનું હોવાના કારણે તેને તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો. એવી જગ્યાએ પણ જ્યાં ગીઝરની શક્યતા રહેતી નથી. આ સિવાય તમે આ નળમાં એક ખાસિયત એ પણ મેળવી શકો છો કે તમે તેને ફેરવીને તાપમાનને વધારી અને ઘટાડી શકો છો. કિંમતની વાત કરીએ તો આ નળ ઓનલાઈન રીતે તમે 1700 રૂપિયાથી લઈને 2200 રૂપિયા સુધીમાં મંગાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/jotamepanlagavo/

Post a comment

0 Comments