Subscribe Us

Header Ads

52 વર્ષની ઉંમરે બોલિવૂડની હિરોઈન કરતા પણ ફિટ છે Ananya Pandayની કાકી Deanne Panday, જોઇ લો તસવીરોમાં હોટ અદાઓ

જ્યારે પણ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હોટ મમીની વાત આવે છે ત્યારે મલાઇકા અરોરાનું નામ લોકોના ધ્યાનમાં સૌથી પહેલા આવે છે. વર્ષોથી તેમણે પોતાની જાતને મેન્ટેન કરી છે તેમની સામે બીજી કોઈ સ્ત્રી ધ્યાનમાં આવતી જ નથી. જો કે આજે અમે તમને એવી મહિલાનો પરિચય કરાવિશું જે હિરોઇન નથી પરંતુ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે ઘણો નજીકનો સંબંધ ધરાવે છે. ડીયાન બોલિવૂડ એક્ટર ચંકી પાંડેના નાના ભાઈની પત્ની છે. બોલીવુડમાં દરેક વ્યક્તિ ડિયાનને ઓળખે છે પણ સામાન્ય લોકો તેને ઓળખતા નથી. સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ અને બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કાકી ડિયાન પાંડે તેના હોટ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં ડિયાન પાંડેએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર બિકીની ફોટોઝ કર્યા હતા. આ ફોટાઓ જોયા પછી ડિયાન પાંડેના ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

image soucre

ડીયાન પાંડે સ્વીમીંગ પૂલ પાસે બેસીને પીળા રંગના ડ્રેસમાં હોટ પોઝ આપતી વખતે ખૂબસૂરત લાગી રહી છે.

ડિયાન પાંડે સમુદ્ર કિનારે વ્હાઇટ કલરની મોનોકિનીમાં પોતાના પરફેક્ટ ફિગર ફ્લોંટ કરતી જોવા મળે છે.

image socure

52 વર્ષની ઉંમરે ડિયાન પાંડેની ફિટનેસ જોયા બાદ ચાહકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. તેમના બધા ફોટાને લાઈક કરી રહ્યા છે.

ડિયાન પાંડે એક ફિટનેસ એક્સપર્ટ છે

image socure

ડિયાન પાંડે એક હેલ્થ કોચ અને ફિટનેસ એક્સપર્ટ છે. તે તેના આહાર અને કસરતનું વિશેષ ધ્યાન રાખે છે. ડિયાન પાંડેનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ અને સેક્સી ફોટાથી ભરેલું છે. ચાહકો પણ તેના ફોટાની આતુરતાથી રાહ જુએ છે.

બાથરૂમમાં ક્લિક કરાવ્યો ફોટો

image soucre

બાથરૂમમાં કમોડ પર બેસીને ડિયાન પાંડેએ બ્લેક આઉટફિટમાં સેક્સી સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી હતી.

બિકિનીમાં જોવા મળ્યો કિલર લુક

image soucre

ડિયાન પાંડે વ્હાઇટ બિકિનીમાં રિલેક્સ કરતી જોવા મળી રહી છે. તેનો કિલર લુક તમને પણ ઘાયલ કરી દેશે. ડીયાન તેની યુવાના દિવસોથી જ આરોગ્યની સંભાળ રાખે છે. આ જ કારણે તે આજે પણ ફિટ છે.

ફિટ રહેવા માટે આપે છે આ સલાહ

image soucre

મોટાભાગના ફિટનેસ ટ્રેનર્સ લોકોને બોડી બનાવવા અને મેન્ટેન રાખવા માટે પ્રોટીન અને સપ્લિમેન્ટ્સ લેવાની ભલામણ કરે છે, પરંતુ ડીયાન તેને ફોલો કરતી નથી. તેણી તેના ગ્રાહકોને કુદરતી વસ્તુઓ લેવાની સલાહ આપે છે.

મીડિયાથી દૂર રહેશે

image soucre

બોલીવુડમાં ડિયાનના ઘણા મિત્રો છે પણ તે મીડિયાથી દૂર રહે છે. એવું કહેવામાં આવે છે કે તે મીડિયા શાઈ છે.

તે ઇન્સ્ટા પર ફેન્સને સલાહ આપતી રહે છે

ડીયાન તેના ચાહકોની ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સલાહ આપતી રહે છે. આ જ કારણ છે કે લોકો તેને સોશિયલ મીડિયા પર ખુબ ફોલો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)



source https://www.jentilal.com/bollywoodchachi/

Post a comment

0 Comments