Subscribe Us

Header Ads

‘અનુપમાં’થી દુનિયામાં ધૂમ મચાવી રહી છે રૂપાલી ગાંગુલી, જોઇ લો એમના પરિવારની તસવીરો

મિત્રો, જો પ્રવર્તમાન સમયમા ટીવી સિરિયલોની વાત કરીએ તો ‘અનુપમા’ સીરીયલ એ સૌ કોઈના હૃદયમા છવાઈ ચુકી છે. રૂપાલી ગાંગુલી દ્વારા અભિનીત આ સિરિયલ ૧૩ જુલાઈ,૨૦૨૦ ના રોજ શરૂ કરવામા આવી હતી અને ત્યારથી આજ સુધી આ ટીવી શો ટી.આર.પી. ના ચાર્ટ પર પહેલા નંબરે રહ્યો છે.

image socure

આજે આ સિરિયલની ઘરે-ઘરે ચર્ચા થઈ રહી છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, તેનો પોતાનો પુત્ર જ આ સીરીયલ જોતો નથી. તેના ખબર પણ નથી કે, તેની માતા એક લોકપ્રિય ટીવી સ્ટાર છે. આજે આપણે અનુપમાની રીઅલ ફેમીલી વિશે થોડી માહિતી મેળવીશુ.

image socure

૪૩ વર્ષની ઉમર ધરાવતી રૂપાલી એ હેપીલી મેરિડ છે. વર્ષ ૨૦૧૩મા તેણીએ એડ ફિલ્મમેકર અશ્વિન કે. વર્મા સાથે લગ્ન કર્યા. બંનેનો પાંચ વર્ષનો એક ક્યૂટ પુત્ર પણ છે. જેનુ નામ રુદ્રાશ છે. તેણી તેના પતિ અશ્વિનને પોતાની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ માને છે, તે તેનો શ્રેષ્ઠ મિત્ર પણ છે.

image socure

તેણી તેની હેપ્પી ફેમિલી સાથે મુંબઈના અંધેરીના ફ્લેટમાં રહે છે. તેણે તેના ઘરને ખૂબ જ ક્રિએટિવ સ્ટાઇલથી શણગાર્યું છે. સોશ્યલ મીડિયા પર શેર કરેલા અમુક ફોટામા તેના ઘરની ઝલક પણ જોવા મળી રહી છે. લગ્ન પહેલા રૂપાલી અને અશ્વિન એકબીજાને બાર વર્ષથી જાણતા હતા. બંને ખૂબ જ સારા એવા મિત્રો હતા પરંતુ, તેમની આ મિત્રતા ક્યારે પ્રેમમા ફેરવાઈ ગઈ તેમને પણ ખબર ના રહી.

image socure

રૂપાલી અને અશ્વિને પાંચ વર્ષની મિત્રતા પછી એકબીજાને ડેટિંગ કરવાનુ શરૂ કર્યુ હતુ. પોતાના ડેટિંગના દિવસોને યાદ કરતા તેણીએ એક ઇન્ટરવ્યુમા જણાવ્યુ હતુ કે, બંનેની બોન્ડીંગ એટલી સારી હતી તેમણે એકબીજાને પ્રપોઝ કરવાની ક્યારેય ઝરૂર જ નહોતી પડી.

image soucre

પરંતુ, આ બંનેની પ્રેમગાથા કઈ એટલી સરળ પણ નહોતી. તેમના વિવાહ ૬ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ થયા હતા અને તેના કારણે જ તે પોતાના ઘણા મિત્રોને આમંત્રણ આપવાનુ ભૂલી ગઈ હતી. આ ઉપરાંત પણ આ લગ્ન દરમિયાન અનેકવિધ એવી બાબતો બની હતી કે, જેને યાદ કરીને આજે પણ રૂપાલી અને અશ્વિન હસવા લાગે છે.

image socure

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, રૂપાલી સાથે લગ્ન કરવા માટે અશ્વિન પોતાની યુ.એસ. ની સારી એવી જોબ છોડીને આવ્યો હતો અને અહી સેટલ થયો. અનિલ ગાંગુલીએ અનેક બંગાળી અને હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યુ હતુ. જ્યારે રૂપાલીએ ફક્ત સાત વર્ષની ઉમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

image socure

સીરીયલની દુનિયામાં રૂપાલીએ ‘સુકન્યા’ થી શરૂઆત કરી. ત્યારબાદ તેણે સંજીવની, સારાભાઇ વર્સજ સારાભાઇ, ભાભી, કાવ્યંજલિ, ફિયર ફેક્ટર: ખતરો કે ખિલાડી, કહાની ઘર ઘર કી, આપકી અંતરા જેવી સિરીયલોમાં પણ કામ કર્યુ. આ સીરીયલોમા ‘સારાભાઇ વર્સજ સારાભાઇ’ અને અત્યારે ‘અનુપમાં’ સિરિયલથી તેને ખુબ જ જબરદસ્ત લોકપ્રિયતા મળી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/rupaligangulianupama/

Post a comment

0 Comments