Subscribe Us

Header Ads

આટલા વર્ષો પછી સૈફ-કરિનાની આ વાતનો ફૂટ્યો ભાંડો, આ કલાકારને બધી જ ખબર હતી કે…

મિત્રો, શું તમને ખ્યાલ છે કે, એકબીજાને ડેટ કરતા પહેલા કરીના કપૂર અને સૈફ અલી ખાને સાથે મળીને બે ફિલ્મો કરી હતી. દરેક વ્યક્તિ આ વાત ખુબ જ સારી રીતે જાણે છે કે, ટશન ફિલ્મ દરમિયાન, બંનેનો પ્રેમ વધતો ગયો અને લોકો તેમની નિકટતા સ્પષ્ટ દેખાવા લાગ્યા.

इस बॉलीवुड एक्टर को सबसे पहले लगी थी Saifeena की डेटिंग की खबरें, जानिए कौन थे ये?
image source

પરંતુ, શું તમે જાણો છો કે ટશન ફિલ્મ પહેલા આ બંને એક બીજી ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા અને ખરેખર બંને વચ્ચેની નિકટતા આ ફિલ્મથી શરૂ થઈ હતી. તે ફિલ્મનું નામ ઓમકારા હતું. આ ફિલ્મમા મુખ્યત્વે તો કરીનાની સામે અજય દેવગનને કાસ્ટ કરવામા આવ્યા હતા પરંતુ, આ ફિલ્મમાં સૈફે લંગા ત્યાગી નામનું પાત્ર પણ ભજવ્યું હતું, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ખરેખર, આ ફિલ્મમાં સૈફ અને કરીના સાથે ઘણા ઓછા દ્રશ્યો હતાં.

इस बॉलीवुड एक्टर को सबसे पहले लगी थी Saifeena की डेटिंग की खबरें, जानिए कौन थे ये?
image source

જો મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો બંનેને ઘણીવાર સાથે જોવામાં આવતાં હતા. તે બંને સેટ પર એક સાથે સમય ગાળતાં, ઘણી વાતો કરતા અને એકબીજાની શૂટ પૂરો થવાની રાહ જોતા હતા. તે જ સમયે, ઓમકારા પછી બંનેને ટશન ફિલ્મમાં કામ કરવાની તક મળી અને તે પછી સૈફ ખરેખર કરીના પર પોતાનું દિલ હારી બેઠા. તે સમજી ગયો કે, કરીના જ તેનુ લક્ષ્ય છે અને ત્યારબાદ તેણે તેને પ્રપોઝ પણ કર્યું.

इस बॉलीवुड एक्टर को सबसे पहले लगी थी Saifeena की डेटिंग की खबरें, जानिए कौन थे ये?
image source

આમ, તો અભિનેત્રી કરીના કપૂર અને અભિનેતા સૈફ અલી ખાનની લવ સ્ટોરી કોઈથી છુપાયેલી નથી. ફિલ્મ ટશનની શૂટિંગ દરમિયાન બંને નજીક આવી હતી અને ત્યારબાદ તેઓ રિલેશનશિપમાં આવ્યા હતા.ઘણા વર્ષોથી રિલેશનશિપમાં રહી ગયા બાદ ૨૦૧૨મા તેમના લગ્ન થયા.હવે બંને બે બાળકોના માતા-પિતા છે, પરંતુ શું તમે જાણો છો કે તેમના સંબંધ વિષે સૌથી પહેલા કોને જાણ થઇ હતી?

इस बॉलीवुड एक्टर को सबसे पहले लगी थी Saifeena की डेटिंग की खबरें, जानिए कौन थे ये?
image source

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે આ બંનેના સંબંધ વિશે સૌ પ્રથમ જાણ્યું હતું.હા, ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ ના પ્રમોશન દરમિયાન અક્ષયે ખુદ ખુલાસો કર્યો હતો. ખરેખર, અક્ષય કુમાર સૈફ-કરીના સાથે ફિલ્મ ‘ટશન’ મા પણ મહત્વની ભૂમિકા નિભાવતો હતો. આ શૂટિંગ દરમિયાન જ તેને સમજાયું કે સૈફ અને કરીના વચ્ચે કેટલીક ખીચડી પાકી રહી છે.

image source

અક્ષયે એક ઇન્ટરવ્યુ દરમિયાન કરીનાની સામે જોઇને કહ્યું હતું કે, મને તે બંને વિશેની જાણકારી મળી કારણકે, તે સમય દરમિયાન હોટેલમાં સૈફનો રૂમ મારા રૂમની બાજુમાં હતો. અક્ષયે જ્યારે આવુ કહ્યુ, ત્યારે કરીના હસી પડી. ત્યારબાદ તેણે શૂટિંગ દરમિયાન સૈફ-કરીનાના અફેરને ગુપ્ત રાખ્યું હતું અને પછીથી દુનિયાને આ બંનેના અફેરની જાણકારી મળી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/saifrina/

Post a comment

0 Comments