Subscribe Us

Header Ads

કરિનાને બીજી પ્રેગનન્સી પછી યાદ આવી ગયો આ સમય, સેલ્ફી પોસ્ટ કરીને જણાવી એવી વાત કે…

કરીના કપૂર એ એક્ટ્રેસમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની દરેક વસ્તુને ફેન્સ સાથે શેર કરે છે. બીજીવાર માતા બન્યા પછી હાલ કરીના થોડા દિવસથી બ્રેક પર છે પણ એમનો આ બ્રેક સોશિયલ મીડિયા પર નથી તો જ તો એમના ફેન્સને ખબર પડી છે કે કરીના કપૂર સ્વિત્ઝરલેન્ડમાં મનાવેલા પોતાના પતિ સૈફ અલી ખાન સાથેના વેકેશનને ખૂબ જ યાદ કરી રહી છે.કરીના અને સૈફ .હાલમાં જ ફેબ્રુઆરીમાં પોતાના બીજા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે. કરીના પ્રેગ્નનસી વખતે પોતાના પતિ સાથે ફરવા ગઈ હતી.

કરીના કપૂરે શેર કરી સેલ્ફી

image socure

બીજીવાર માતા બનેલી એક્ટ્રેસ કરીના કપૂર પોતાના સ્વિત્ઝરલેન્ડ હોલીડેને ખૂબ જ મિસ કરી રહી છે. એવું એટલા માટે કે એમને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક શાનદાર સેલ્ફી શેર કરતા લખ્યું છે કે અપ્રેસ સ્કી ડેઝ, શુ એ પાછા આવશે?અપ્રેસ કે ફ્રાન્સ શબ્દ છે જેનો હિન્દીમાં અર્થ પછી થાય છે કરીનાએ પોતાની જૂની સેલ્ફી શેર કરીને લખ્યું છે કે શું ફરી એ દિવસ પાછા આવશે? ફોટામાં બેબો એક ટર્ટલનેક બ્લેક આઉટફિટમાં બર્ફીલા પહાડો અને ક્લાસિક પાઉટ સાથે પોઝ આપતી દેખાઈ રહી છે. કરીનાના આ ફોટા પર એમની બહેન કરિશ્માએ પણ પોતાનું રિએક્શન આપ્યું છે.’

હાલમાં જ લંડન ટ્રીપનો ફોટો કર્યો શેર.

લગભગ એક અઠવાડિયા પહેલા બેબોએ લંડનના ફેમીલી ટુરનો એક ફોટો શેર કર્યો હતો, ફોટો શેર કરતા કરીનાએ લંડનને પોતાનું ફેવરિટ સીટી કહ્યું છે. તો કેપ્સનમાં લખ્યું હતું કે હંમેશા એક સાથે સારા. લંડન હું પાછા આવવાની રાહ નહિ જોઈ શકું. ફોટામાં કરીના સિવાય સૈફ અલી ખાન, દીકરો તૈમુર, બહેન કરિશ્મા કપૂર પણ પોતાના બે બાળકો સમાયરા અને કિયાન ને એમની માતા બબીતા સાથે હતી.

દીકરાનો નથી દેખાડ્યો ચહેરો કે નથી કહ્યું નામ

image socure

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં કરીનાએ પોતાના બીજા બાળકને જન્મ આપ્યો હતો. જો કે હજી સુધી છોટે નવાબનું ન તો નામ મીડિયા સામે આવ્યું છે અને ના તો એનો કોઈ ચોખ્ખો ફોટો. જો કે એમને આ વર્ષે વુમન્સ ડે પર ન્યુબોર્ન બેબી સાથે એક ફોટો શેર કર્યો હતો. પણ ફોટામાં બાળકનો ચહેરો નથી દેખાઈ રહ્યો. કરીનાએ પોતાની પ્રેગ્નનસી દરમિયાન સૌથી વધુ કામ કર્યું એ ઘણા ટોક શોની રેકોર્ડિંગ અને જાહેરાતમાં જોવા મળી હતી.

આમિર ખાન સાથે દેખાશે.

image socure

જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર આમિર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં દેખાશે. આ ફિલ્મ હોલીવુડ ક્લાસિક ફોરેસ્ટ ગંપની ઓફિશિયલ રિમેક છે. છેલ્લીવાર બેબો ફિલ્મ ગુડ ન્યૂઝમાં દેખાઈ હતી જે ઘણી જ હિટ સાબિત થઈ હતી. કરીનાના ફેન્સને ઓન એમની ફિલ્મોની આતુરતાથી રાહ હોય છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/kareeenapregncy/

Post a comment

0 Comments